Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
પોરબંદર
વાસણી વેસવા ની છે
ઓડેદરા સંજય
May 01 '25 08:25 AM
વાસણી વેસવા ની છે
ઓડેદરા સંજય ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સારા વેલા ની છે
₹ 10
સ્થળ : માલ,કુતિયાણા,પોરબંદર
View All
gay
1vetar
...વધુ વાંચો
ગલ દિલીપ
ગીર કોષ ગાય વેચવાની છે
૧૦ દિવસ ની વયાણલ નીચે વાછડી ૮ લીટર દૂધ એક ટાઈમ નું સાવ સોજી
...વધુ વાંચો
Chirag Ravaliya
Gay
gay devani se 3 litar dudha se
...વધુ વાંચો
Hardik Bharga
ગાય વેચવાની છે.
2 વેતર ગાભણી છે. 8 મહિનો હાલે છે. 1 વેતર મા 7લીટર દુધ હતુ. બધી જવાબદારી.
...વધુ વાંચો
Jasa Bhai Kagda
આખી ગૌ શાળા ગીર ભાવનગર લાઈન
ભાવનગર લાઈન આખી ગૌ શાળા સેલ ગિર ગાય કુલ 33 નંગ (13) મૉટી ગાઈ નાના મૉટી વાછડી (19) નાના વાછડા (1 )નંદી ભાવનગર લાઈન કામધેનુ પવન નંદી (1) આખી ગૈશાળા ગિર વેચવા નિ છે( 11 )ગાઈ દૉવાની જેનુ દુધ 80 લિટર પાકુ ફૉટા વિડીયો માગવા નહિ રૂબરૂ જૉઈ જાવુ ફૉન કરિ વિગત મેળવિ લેવિ 33 નંગ એક સાથે આપવાના છે કિંમત 16 લાખ
...વધુ વાંચો
Bhupendra Virpara
ગાય વેચવાની છે
વિયરેલી છે 8થી 9 લીટર દૂધ છે
...વધુ વાંચો
Vajashi Bhai Gagiya
જરશી ગાય વેચવાની છે
જરશી ગાય વેચવાની છે વીયાલ છે પાંચ સારાં પાંચ લીટર દૂધ છે
...વધુ વાંચો
ઉમેદ ભાઇ વાળા
ગાય. વેચવાની. છે. બીજુ.વેતર
વીસદીવસની. કાચી છે. દોમા સાવ સોજી. 9316932513
...વધુ વાંચો
Hirpalbhai Chumayat
જર્સી વિશ્વની સે
જર્સી હોડકી વેસવાની સે પેલું વેતર સે 10 થી 15 દિવસ વાર સે ટોટલ જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
Jayvir Bhai Darbar
ગાય વેચવા ની છે
6 લીટર દૂધ છે આજે વિયાણી
...વધુ વાંચો
Abhaysinh Mori
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે જવાબદારી સાથે દેવાની છે આ આસલની જવાબદારી એક મહિના દિવસની કાચી આગલા વેતરમાં આઠ લીટર દૂધ હતું
...વધુ વાંચો
પ્રતાપભાઈ સામતભાઈ રાઠોડ
આ ગાય વેસવાની છે
આ ગાય વેસવાની છે તેમજ સાટુય કરવા નુ છે સાટા મા સામે દુજણી ગાય હાલે
...વધુ વાંચો
જનકભાઈ કોટીલા
10 દીવસ ની કાચી
ફોટા વીડિયો મોકલવામા આવસે નય ફાયનલ ભાવ છે લેવાનોજ 1 રૂપીયો પણ ઓછો નય થાય લેવી હોય તોજ આવુ ને તોજ ફોન કરવો 7777911232
...વધુ વાંચો
Manoj Toyta
ગીર વાછડી
2.5 વરસની
...વધુ વાંચો
ચેતન આહિર
ગાય વેચવાની સે
દેશી ગાય વેચવાની સે ગાભણી .સે . નવમો મહિનો હાલસે તા..18..8.. 2024. ગૌશાળા. મા.ખુટે ફરી .સે ખુટ .ગિર . સે વેતર ..૩..સે ..એક .ટાયમ. નુ દુધ .. ૬ ..૬.. લિટર સે સાવ. સોજી સે ગેતેને હાથ ફરવા સુટ
...વધુ વાંચો
વિજય રાઠોડ
ગામ કાઠીનું જેતપુર
ચાર ચાર લીટા કરે દવા દે
...વધુ વાંચો
જયેશભાઇ ઉલવા
ગાય વેચાવની છે
ગાય વેચાવની છે
...વધુ વાંચો
Bhavesh Senjaliya
GiR GAY
2GAYU SE 1 KABRI 6mahina gabhan 2lal 4mahina gabhan duje se4litar dudh
...વધુ વાંચો
Bharat Ahir Jalu
hodki lildi 21 mahinani
kana bul ni 6
...વધુ વાંચો
Devanshu Solanki
ગીર ગાય
ગીર ગાય, ૨ જુ વેતર , 5 દિવશ માં વ્યાણવાણી છે, સાવ સોજી, મો.૯૮૭૯૩૩૯૭૩૨
...વધુ વાંચો
Maulik Chandegara
ગીર વાછડી
ગીર વાંસળી વેચવાની છે 3:30 મહિના ની છ
...વધુ વાંચો
મહેન્દ્ર ભાઈ વાળા
ગીર ગાઈ ચરવન કપીલા છે
7698592082 8347119914
...વધુ વાંચો
Bhavasing Chauhan
ગીર ગાય વેચવાની છે
9 માસ ની ગાભણ , બિજુ વેતર , દુધ 8 લિટર , કિંમત 75000 (લેવની ઈચ્છા હોય તોજ ફોન કરવા)
...વધુ વાંચો
વજસી ઓડેદરા
ગાય. વેચવાની છે
૧૦ દીવસ માં વ્યાસ
...વધુ વાંચો
Pravi Bhai Solanki
20 દિવસની કાચી છે
20 દિવસની કાકી છે 8 દૂધ છે
...વધુ વાંચો
Hardik Chocha
ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે વેતર ત્રીજુ નીચે વાછડી દુધ.4.5
...વધુ વાંચો
Sanjay Katir
ગાય વેચવાની છે
ગીર ગાય પેલું વેતર કોન્ટેક નંબર 99245-38993
...વધુ વાંચો
Giradhar Kanani
ગાયવેસવાનીછે
ગાયવેસવાનીછે ગાભણીછે 6 મહીના ગાભણીછે
...વધુ વાંચો
Uday Muchaiya
કાંકરેજ હોડકી વેચવાની છે
હોડકી 7(સાત) મહિના ગાભણ છે મો 9016422938 મો 6352143165
...વધુ વાંચો
Vishal Solanki
ગાય વેચવા ની છે 8 મયના થીયા
ગાય 1 મયના ની વાર છે 7436094476
...વધુ વાંચો
Karan Parmar
ફોગર સીસ્ટમ
ઉનાળામાં તાબેલાને ઠંડો રાખવા તથા પશુઓને ગરમીથી બચાવવા આજેજ ફોગર સિસ્ટમ લગાઓ. 50 ફૂટ માત્ર 4300 રૂ. 100 ફૂટ માત્ર 5600 રૂ.
...વધુ વાંચો
Subhash Chauhan
વટટનૈ
વાસડી
...વધુ વાંચો
કાના મંડેરા
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ચાર મહિના વ્યાયેલ ત્રણ લીટર દૂધ
...વધુ વાંચો
ગીરીશભાઈ કરમટા
ઓડકી
ઓડકી બે મહિના ગાભણ છે સાટા કરવા છે ગાય સાથે બે લીટર દૂધ હાલે
...વધુ વાંચો
મસ્તરામ ગોંડલીયા
gay
gay
...વધુ વાંચો
Ranjit Modhvadiya
ગીર ગાય બીજું વેતર
વેચવાની છે
...વધુ વાંચો
Lakhan Parmar
આવડતી વેચવાની પહેલા વેતરની
ઓરીજનલ ગીર ક્રોસ જર્સી ગીર ક્રોસ જર્સી 12 દિવસની કાશી ટોટલ જવાબદારી હોજી એની માનો એક ટાણા નો દુધ 13 લીટર હતું ફુલ ફુલ જાત વાળી લીલડી સાથે લીલડી પડશે ગીત પેલા વેત 51000 kimat ફીશ કિંમત હેડકીમાં બધી જવાબદારી પેલું વેતર વ્યાસ છે 12 દિમાઈ જશે એકદમ હોજી રેલ્વેત્રી જાતવારી સુખી થાય એવી જગ્યામાં આપવાની
...વધુ વાંચો
આવડા મોરી
ખુંટ વેચવા નો છે
બાપ અજુન lm
...વધુ વાંચો
Vipul Vaghela
paresh,, pampaniya
દસ દિવસની કાશી
...વધુ વાંચો
Paresh Pampaniya
ગાય વેચવા નિ છે
પેલૂ વેતર 20 દીવસ વિયાવા ની વાર છે
...વધુ વાંચો
જેસિગ ભાઈ ડોડિયા
એસફ ગાય વેસવા નિછે છે
એસફ ગાય વેસવા નિછે 2 મહીનાની વીયાણલ છે સાડા પાંચ લીટર દુધછે
...વધુ વાંચો
Pampaniya Kishor Bhai
આ હોડકી વેશવાની છે..
૨ વર્ષ ની છે.. ઓરીજનલ ગીર છે..
...વધુ વાંચો
Vaide Odedara
ગાય વેચવાની છે 20 દીવસની કાચીહે
ગાય વેચવાની છે 20 દીવસની કાચીહે
...વધુ વાંચો
ગોપાલ ભરવાડ
આ ગાય વેચવાની છે
આ ગાય વેચવાની છે ત્રીજા વેતર નીચે વિયાંવાની વાર છે 10 12 દીની કિંમત 21000 છે ગા ગાય હાવ હોજી છે આગળના વેતરમાં 6 લીટર દૂધ હતું
...વધુ વાંચો
હરેશ સોલંકી
9316818470
weather
...વધુ વાંચો
Aslam Bhatti
ગીર ગાય
વેતર - ૨ પેલા વેતર માં એક ટાઈમ નું ૭ લીટર હતું દોવા માં સાવ સોજી 7 ક દિવસ ની વાર
...વધુ વાંચો
Piyush Vaghasiya
કીંમત. 1500
ગીરગાયસે. 5્ 7 લીટર દૂધ સે
...વધુ વાંચો
Aanand Rathod
ગાય વેચવાની છે સાવ સોજી
કાઢણી છે
...વધુ વાંચો
Jay Vachhraj
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ