મેસી ફરગ્યુસન 1035,VST 18 hp,
મેસી ફરગ્યુસન 1035
500 કલાક ચાલેલું
અંદાજિત રકમ - 5,75,000
VST 18 હોર્ષપાવર
500 કલાક ચાલેલું
સાથે સાધન બધા
અંદાજિત રકમ - 2,75,000
મોટા ટ્રેક્ટર ના સાધનો:
ટ્રેક્ટર ટ્રોલી 4 વ્હીલ
ટ્રોલી,રાપ, સૂયા,દાંતી, પાવડા,લેવલ નું સુપડું,મગફળી પાડવા માટેની ગરેળા વાળી રાપ, ખાતર નું પાટિયું,ઓરવનું કરવા માટે નું પારા બાંધવા માટેનું પાટિયું,પાંચ પાટલી ની ઓરણી
અંદાજિત રકમ- 3,75,000
ઘનશ્યામભાઈ મારડીયા-9428205702
ગામ-અગતરાઈ
તાલુકો-કેશોદ
જિલ્લો-જૂનાગઢ
...વધુ વાંચો
Bhagavanji Maradiya