Jayraj Vala ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મોડલ. 2008. 1. વોનર. ટ્રેક્ટરમાં એન્જિન હજી કંપની ફિટિંગ 80% છે એમાં ટોટલ જવાબદારી. આગળના ટાયર 90 ટકા એમ આર એફ કંપનીના પાછળના મોટા ટાયર 50% એન્જિન અને એવરેજમાં ટોટલ જવાબદારી લેવામાં આવશે ટ્રેક્ટર માં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી તો મારા ખેડૂત મિત્રો વસ્તુ સારી છે મોડલ 2008નું છે તો ભાવમાં થોડો ઘણો માઇનોર ફેરફાર થાય છે