Ahir Karabhai ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઓરીજનલ ગીર ગાય વેચવાની છે એક મહિના ની વીયાણેલ છે નીશે વાછડો છે જમણા પગમાં ખીલા તનખીયો છે આખા દીવસનુ દુધ ૧૧ થી ૧૨ લીટર છે પુરી વિગત વાંચીને પછી ફોન કરવા વિનંતી બપોરે ૨ થી ૪ આરામ