165 વાર જગ્યા ફૂલ હવા ઉજાસ સાથે ફળિયા વાળું, નીચે બે રૂમ, ઓસરી,રસોડું, ઉપર એક રૂમ ને ખુલી અગાસી, ફોરવીલ પાર્કિંગ સહિત નું મોટું ફળિયું, ફળિયામાં બીજું નવું મકાન નું બાંધકામ કરવું હોય તો પણ થઈ જાય એવડી જગ્યા છે. દુધાળા પશુ બાંધી શકાય એવી સુવિધા પણ થઈ શકે એમ છે, કોઈ ખર્ચ કે રીનોવેશન કર્યા વિના સીધું રહેવા જ આવવા લાયક, ટાઇટલ ક્લિયર,દસ્તાવેજ વાળા,પ્રોપર્ટી કાર્ડ વાળા છે. ડોક્યુમેન્ટ બધા ક્લિયર છે અને.. મકાન ની કિંમતમાં રૂબરૂ જોયા બાદ બેઠક થશે. મકાન માં કોઈ જાતનો ખર્ચ કે વાંધો નથી એટલે ગરજ કે પૈસા ની જરૂર થી કાઢવાનું નથી એટલે નાખી દીધા જેવી ઓફર આપવી નહીં માત્ર જેને વાસ્તવમાં મકાન લેવાનું છે ને જરૂર છે એ રૂબરૂ આવી જાય તો પતી જશે.
₹15
દેવાત આલા ચાનપા
ਦੇਖਣ ਲਈ ਲਾਗਇਨ ਕਰੋ
ਗੁਜਰਾਤ
Razak Kabirani
ਦੇਖਣ ਲਈ ਲਾਗਇਨ ਕਰੋ
ਗੁਜਰਾਤ
રોનક પટેલ
ਦੇਖਣ ਲਈ ਲਾਗਇਨ ਕਰੋ
ਗੁਜਰਾਤ
Barad Rajsinh
ਦੇਖਣ ਲਈ ਲਾਗਇਨ ਕਰੋ
ਗੁਜਰਾਤ
Bharatbhai Dangar
ਦੇਖਣ ਲਈ ਲਾਗਇਨ ਕਰੋ
ਗੁਜਰਾਤ
Mitesh Limbad
ਦੇਖਣ ਲਈ ਲਾਗਇਨ ਕਰੋ
ਗੁਜਰਾਤ
ਭਾਰਤ ਦੇ ਸਭ ਤੋਂ ਵੱਡੇ ਖੇਤੀਬਾੜੀ ਪਲੇਟਫਾਰਮ ਨਾਲ ਜੁੜੋ! ਖੇਤੀ ਲਈ ਲੋੜੀਂਦੀ ਹਰ ਚੀਜ਼ ਖਰੀਦੋ ਅਤੇ ਵੇਚੋ।
ਹਜ਼ਾਰਾਂ ਖੇਤੀ ਇਸ਼ਤਿਹਾਰਾਂ ਤੱਕ ਤੁਰੰਤ ਪਹੁੰਚ ਪ੍ਰਾਪਤ ਕਰੋ
ਇਸ਼ਤਿਹਾਰ ਬ੍ਰਾਊਜ਼ ਕਰੋ, ਭਾਅ ਦੇਖੋ ਅਤੇ ਡੀਲਰਾਂ ਨਾਲ ਜੁੜੋ
ਆਪਣੇ ਉਤਪਾਦ ਵੇਚੋ ਜਾਂ ਲੋੜੀਂਦੀ ਚੀਜ਼ ਲੱਭੋ
ਭਾਰਤ ਭਰ ਦੇ 15 ਲੱਖ+ ਕਿਸਾਨਾਂ ਦਾ ਭਰੋਸਾ
ਸਭ ਤੋਂ ਵੱਡੇ ਖੇਤੀ ਕਲਾਸੀਫਾਈਡ ਪਲੇਟਫਾਰਮ ਨਾਲ ਜੁੜੋ!
15 ਲੱਖ+ ਕਿਸਾਨਾਂ ਦਾ ਭਰੋਸਾ