Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5
ਵੀਡੀਓ ਪੋਸਟਰ 6

સોનપરી, કેસર તેમજ ૧૫૦ થી પણ વધુ જાત ના આંબા ની કલમ મળશે

✓ ખાત્રીબંધ, અમારા પોતાના મધર પ્લાન્ટ થી તૈયાર કરેલી કલમ ✓ રોગ મુક્ત, ગુચ્છા રોગ મુક્ત કલમ ✓ દેસી ગોટલા માં તૈયાર કરેલી કલમ વિશ્વ ની સૌથી મોંઘી કેરી જાપાન ની મિયાઝાકી ની ઓરિજીનલ કલમ મળશે. અરુનીકા, અંબીકા, પૂસા અરુનીમાં, પૂસા શ્રેષ્ઠ, પુસા મનોહારી તેમજ તમામ હાઇબ્રિડ અને બારમાસી આંબા ની જાતો ની ખાતરી બંધ કલમ મળશે. આંબા ની બધી જાતો ની કલમ અમારા પોતાનાજ મધર પ્લાન્ટ માં થી તૈયાર કરવામાં આવે છે. ઘનિષ્ટ પધ્ધતિ (ઈઝરાઈલ ટેકનોલોજી) થી આંબાની કલમ ના વાવેતર માં માર્ગદર્શન મેળવવા માટે અમારો સંપર્ક કરો. આંબાની કલમ તૈયાર કરવાનો ૩૫ થી વધુ વર્ષ નો અનુભવ. અનિલ ફાર્મ- ગોલ્ડન બાગ એન્ડ નર્સરી, સાસણ ગીર, સરકાર માન્ય (NHB Approved)

₹0

ਸੰਪਰਕ ਵੇਰਵੇ

ਸੰਪਰਕ ਵਿਅਕਤੀ

Sumeet Jhariya

ਮੋਬਾਈਲ ਨੰਬਰ

ਦੇਖਣ ਲਈ ਲਾਗਇਨ ਕਰੋ

ਸਥਾਨ

ਸੁਰੱਖਿਅਤ। ਸਧਾਰਨ। ਸਥਾਨਕ। ਪੀਪਲਾਨਾ ਪਾਨੇ ’ਤੇ ਸੌਦੇ ਇਸੇ ਤਰ੍ਹਾਂ ਹੁੰਦੇ ਹਨ।

ਇਸ ਵਰਗੇ ਹੋਰ ਇਸ਼ਤਿਹਾਰ

ਸਾਰੇ ਦੇਖੋ
Piplana Pane App Icon ਤੇਜ਼ ਪੋਸਟਿੰਗ ਅਤੇ ਤਾਜ਼ਾ ਭਾਵਾਂ ਲਈ ਸਾਡੀ ਮੋਬਾਈਲ ਐਪ ਇੰਸਟਾਲ ਕਰੋ!
ਡਾਊਨਲੋਡ