Post Image 1
Post Image 2
Post Image 3
ਵੀਡੀਓ ਪੋਸਟਰ 4

માધવન મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ

ભરપૂર ઉત્પાદન અને ઝેરમુક્ત ખેતી એટલે માધવન જ્યારે આવે પૂરતી ખાતરની વાત, અપનાવો **માધવન મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ** મુખ્ય ફાયદાઓ * સંપૂર્ણ પોષણ પૂરું પાડી છોડનો સર્વાંગી વિકાસ કરે. * છોડને પીળા પડતા અટકાવે. * ફૂલ અને ફ્લોરિંગમાં વધારો કરે. * વધુ ઉત્પાદન મેળવવામાં મદદરૂપ બને. * પાકની ગુણવત્તા અને વજનમાં વધારો કરે. ઉપયોગ / ડોઝ **મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ (પાઉડર)** * પૂરતી ખાતર તરીકે: **વીઘે 5 કિલો** **લિક્વિડ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ** * કોઈપણ પાકમાં પ્રતિ લીટર પાણીમાં **2 થી 3 મિ.લી.** * એટલે કે: * સામાન્ય પંપમાં: **50 મિ.લી.** * જીરાના પાકમાં: **40 મિ.લી.** નાનું પેક, મોટો ફાયદો... માધવન માઈકોરાઈઝા (Mycorrhizal Bio Fertilizer) **એકરે ફક્ત 100 ગ્રામ** **લાભકારી એડવાન્સ ટેક્નોલોજીથી સમૃદ્ધ** મુખ્ય ફાયદાઓ * તંતુમૂળ (Root System) ના વિકાસને પ્રોત્સાહન આપે. * અલભ્ય ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં ફેરવી તેની ઉપલબ્ધતા વધારે. * અન્ય પોષક તત્ત્વોની ઉપલબ્ધતા વધારવામાં મદદરૂપ બને. * જમીનજન્ય ફૂગથી પાકનું રક્ષણ કરવામાં મદદ કરે. ઉપયોગ * ખેતરની ધૂળ સાથે મિક્સ કરીને પૂખીને આપવું. * અથવા કોઈપણ ખાતર સાથે મિક્સ કરીને આપી શકાય. 📞 93754 15155

₹0

ਸੰਪਰਕ ਵੇਰਵੇ

ਸੰਪਰਕ ਵਿਅਕਤੀ

Nilesh Bhut

ਮੋਬਾਈਲ ਨੰਬਰ

ਦੇਖਣ ਲਈ ਲਾਗਇਨ ਕਰੋ

ਸਥਾਨ

ਸੁਰੱਖਿਅਤ। ਸਧਾਰਨ। ਸਥਾਨਕ। ਪੀਪਲਾਨਾ ਪਾਨੇ ’ਤੇ ਸੌਦੇ ਇਸੇ ਤਰ੍ਹਾਂ ਹੁੰਦੇ ਹਨ।

ਇਸ ਵਰਗੇ ਹੋਰ ਇਸ਼ਤਿਹਾਰ

ਸਾਰੇ ਦੇਖੋ
Piplana Pane App Icon ਤੇਜ਼ ਪੋਸਟਿੰਗ ਅਤੇ ਤਾਜ਼ਾ ਭਾਵਾਂ ਲਈ ਸਾਡੀ ਮੋਬਾਈਲ ਐਪ ਇੰਸਟਾਲ ਕਰੋ!
ਡਾਊਨਲੋਡ