સાઇડ ટોકરી જંબો મોડલ બાલાજી થ્રેશર બાલાજી થ્રેશર સર્વ ખેડૂત મિત્રો માટે લાવ્યુ છે અદ્યતન ટેકનોલોજી થી સજ્જ સાઇડ ટોકરી જંબો મોડલ થ્રેશર જેમા માત્ર 2 જ મજુર થી કામ થઈ શકે છે જેમા છે 4 ફૂટ ની ટોકરી અને 3 ફૂટનુ ડ્રમ . બંને બાજુ એલિવેટર સિસ્ટમ હોવાથી કામ ખૂબ જ ચોખ્ખું અને ઝડપી થાય છે અને 3 પંખા હોવાથી ચારણા પાછળ કાંધુ નીકળતુ નથી.દાણા નું એલિવેટર હોવાથી ખેડૂત મિત્ર ચોખા દાણા ડાયરેક્ટ ટ્રોલીમાં લઈ શકે અથવા કોથળા ભરી શકે છે .કાંધાની સુપડી પર ચુસકી ફેન આપેલ હોવાથી બારીક કચરો તથા ધૂળ રેતી બ્લોવર દ્વારા ઉપડી જવાથી માલ 100 % ચોખ્ખો નીકળે. જે ખેડૂત મિત્રોને આ થ્રેશર લેવું હોય તે નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકે છે
₹545
ਸੁਰੱਖਿਅਤ। ਸਧਾਰਨ। ਸਥਾਨਕ। ਪੀਪਲਾਨਾ ਪਾਨੇ ’ਤੇ ਸੌਦੇ ਇਸੇ ਤਰ੍ਹਾਂ ਹੁੰਦੇ ਹਨ।
Harish Gadhavi
ਦੇਖਣ ਲਈ ਲਾਗਇਨ ਕਰੋ
ਗੁਜਰਾਤ
Ashvin Jadav
ਦੇਖਣ ਲਈ ਲਾਗਇਨ ਕਰੋ
ਗੁਜਰਾਤ
Sanjay Godhaniya
ਦੇਖਣ ਲਈ ਲਾਗਇਨ ਕਰੋ
ਗੁਜਰਾਤ
Kailash Bhai Bhaliya
ਦੇਖਣ ਲਈ ਲਾਗਇਨ ਕਰੋ
ਗੁਜਰਾਤ
દિલીપ સોલંકી
ਦੇਖਣ ਲਈ ਲਾਗਇਨ ਕਰੋ
ਗੁਜਰਾਤ
Haresh Harsora
ਦੇਖਣ ਲਈ ਲਾਗਇਨ ਕਰੋ
ਗੁਜਰਾਤ
ਭਾਰਤ ਦੇ ਸਭ ਤੋਂ ਵੱਡੇ ਖੇਤੀਬਾੜੀ ਪਲੇਟਫਾਰਮ ਨਾਲ ਜੁੜੋ! ਖੇਤੀ ਲਈ ਲੋੜੀਂਦੀ ਹਰ ਚੀਜ਼ ਖਰੀਦੋ ਅਤੇ ਵੇਚੋ।
ਹਜ਼ਾਰਾਂ ਖੇਤੀ ਇਸ਼ਤਿਹਾਰਾਂ ਤੱਕ ਤੁਰੰਤ ਪਹੁੰਚ ਪ੍ਰਾਪਤ ਕਰੋ
ਇਸ਼ਤਿਹਾਰ ਬ੍ਰਾਊਜ਼ ਕਰੋ, ਭਾਅ ਦੇਖੋ ਅਤੇ ਡੀਲਰਾਂ ਨਾਲ ਜੁੜੋ
ਆਪਣੇ ਉਤਪਾਦ ਵੇਚੋ ਜਾਂ ਲੋੜੀਂਦੀ ਚੀਜ਼ ਲੱਭੋ
ਭਾਰਤ ਭਰ ਦੇ 15 ਲੱਖ+ ਕਿਸਾਨਾਂ ਦਾ ਭਰੋਸਾ
ਸਭ ਤੋਂ ਵੱਡੇ ਖੇਤੀ ਕਲਾਸੀਫਾਈਡ ਪਲੇਟਫਾਰਮ ਨਾਲ ਜੁੜੋ!
15 ਲੱਖ+ ਕਿਸਾਨਾਂ ਦਾ ਭਰੋਸਾ