Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5
Post Image 6

બે ગાયો વેચવાની છે

બે ગાયો વેચવાની છે પેલી ગીર ગાય બીજું વેતર ગાભણ છે ૭ થી ૮ દિવસ ની કાચી છે સાવ સોજી છે આગલા વેતર માં ૫+૫.. લીટર દૂધ આવતું આચર ગરમી ની ફૂલ જવાબદારી થી આપવાની છે ઊંચાઈ લંબાઈ પૂરી છે હાડ ગજું પૂરું છે બીજી ગાય ત્રીજું વેતર તાજી ૫ દિવસ ની વિયાણેલ છે નીચે વાછડી છે ૫+૫ ... લીટર દૂધ હાજર માં આવે છે ૬+૭ લીટર દૂધ કરશે સાવ સોજી છે ઊંચાઈ લંબાઈ પૂરી છે હાડ ગજું પૂરું બને ગાયો સાવ સોજી છે ગામ ગુણવંતપૂર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો લેવા માટે રૂબરૂ આવી જવું પેલી ગાય ની કિંમત:-૪૦૦૦૦ રાખેલ છે બીજી ગાય ની કિંમત:-૩૩૦૦૦ રાખેલ છે રૂબરૂ જોયા પછી કિમત થોડો ફેરફાર કરવા આવશે

₹0

ਸੰਪਰਕ ਵੇਰਵੇ

ਸੰਪਰਕ ਵਿਅਕਤੀ

જુનેદભાઈ બ્લોચ

ਮੋਬਾਈਲ ਨੰਬਰ

ਦੇਖਣ ਲਈ ਲਾਗਇਨ ਕਰੋ

ਸਥਾਨ

ਇਸ ਵਰਗੇ ਹੋਰ ਇਸ਼ਤਿਹਾਰ

ਸਾਰੇ ਦੇਖੋ
Piplana Pane App Icon ਤੇਜ਼ ਪੋਸਟਿੰਗ ਅਤੇ ਤਾਜ਼ਾ ਭਾਵਾਂ ਲਈ ਸਾਡੀ ਮੋਬਾਈਲ ਐਪ ਇੰਸਟਾਲ ਕਰੋ!
ਡਾਊਨਲੋਡ