Placeholder Image

હોટલનો સંપૂર્ણ સામાન વેચવાનો છે

હોટલનો સંપૂર્ણ સામાન વેચવાનો છે. હોટલમાં ઉપયોગમાં લેવાતો તમામ સામાન સારી સ્થિતિમાં વેચવાનો છે. જેમાં ફર્નિચર, કાઉન્ટર, ટેબલ, ખુરશીઓ, રસોડાનો સામાન, ફ્રિજ, રસોઇ બનાવવાનુ લોખંડ નું ટેબલ તથા અન્ય જરૂરી હોટલનો સામાન ઉપલબ્ધ છે. જે કોઈને હોટલ શરૂ કરવી હોય અથવા હોટલ માટે સામાન ખરીદવો હોય તેમના માટે સારી તક છે. સામાન જોવા માટે રૂબરૂ મુલાકાત લઈ શકો છો. વધુ માહિતી અને ભાવ માટે સીધો સંપર્ક કરો. નોંધ: સામાન એકસાથે અથવા જરૂરિયાત મુજબ અલગથી પણ મળી શકે છે.

₹100000

ਸੰਪਰਕ ਵੇਰਵੇ

ਸੰਪਰਕ ਵਿਅਕਤੀ

Parth Solanki

ਮੋਬਾਈਲ ਨੰਬਰ

ਦੇਖਣ ਲਈ ਲਾਗਇਨ ਕਰੋ

ਸਥਾਨ

ਇਸ ਵਰਗੇ ਹੋਰ ਇਸ਼ਤਿਹਾਰ

ਸਾਰੇ ਦੇਖੋ
Piplana Pane App Icon ਤੇਜ਼ ਪੋਸਟਿੰਗ ਅਤੇ ਤਾਜ਼ਾ ਭਾਵਾਂ ਲਈ ਸਾਡੀ ਮੋਬਾਈਲ ਐਪ ਇੰਸਟਾਲ ਕਰੋ!
ਡਾਊਨਲੋਡ