Post Image 1
Post Image 2
Post Image 3

ભેંસ વેચવાની છે

ભૂરી નવચંદરી ભેંસ વેચવાની છે સાવ સોજી છે ત્રીજું વેતર ગાભણ છે આઠ દિવસની કાચી છે આગલા વેતરમાં સાડા પાંચ થી છ લીટર દૂધ હતું લંબાઈ ઊંચાઈ ફુલ છે કીંમત 1 , 10000 રાખેલ છે લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ

₹0

ਸੰਪਰਕ ਵੇਰਵੇ

ਸੰਪਰਕ ਵਿਅਕਤੀ

Paresh Bera

ਮੋਬਾਈਲ ਨੰਬਰ

ਦੇਖਣ ਲਈ ਲਾਗਇਨ ਕਰੋ

ਸਥਾਨ

ਇਸ ਵਰਗੇ ਹੋਰ ਇਸ਼ਤਿਹਾਰ

ਸਾਰੇ ਦੇਖੋ
Piplana Pane App Icon ਤੇਜ਼ ਪੋਸਟਿੰਗ ਅਤੇ ਤਾਜ਼ਾ ਭਾਵਾਂ ਲਈ ਸਾਡੀ ਮੋਬਾਈਲ ਐਪ ਇੰਸਟਾਲ ਕਰੋ!
ਡਾਊਨਲੋਡ