Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5
Post Image 6

ગાય વેચવાની છે

ટોટલ ત્રણ ગાયો વેચવાની છે ત્રણેય પહેલું વેતર હોટકી છે એક દેશી હોટકી પહેલું વેતર 15 દિવસની વાણેલ છે નીચે વાસડો છે ત્રણ લીટર દૂધ આવે છે બીજી ગીર હોટકી પહેલું વેતર બે દિવસ ની વાણેલ છે નીચે ગીર વાંસળી છે ચાર લીટર ખીરું આવે છે એક ઓરીજન ગીર હોટકી થઈ ગઈ તેને એક મહિનો થયો છે લંબાઈ ઊંચાઈ ફુલ છે પેલી હોટકી ની કિંમત 13000 બીજી ગીર હોટકી ની કિંમત 32000 ગીર હોટકી ની કિંમત 16000 લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ

₹0

ਸੰਪਰਕ ਵੇਰਵੇ

ਸੰਪਰਕ ਵਿਅਕਤੀ

Paresh Bera

ਮੋਬਾਈਲ ਨੰਬਰ

ਦੇਖਣ ਲਈ ਲਾਗਇਨ ਕਰੋ

ਸਥਾਨ

ਇਸ ਵਰਗੇ ਹੋਰ ਇਸ਼ਤਿਹਾਰ

ਸਾਰੇ ਦੇਖੋ
Piplana Pane App Icon ਤੇਜ਼ ਪੋਸਟਿੰਗ ਅਤੇ ਤਾਜ਼ਾ ਭਾਵਾਂ ਲਈ ਸਾਡੀ ਮੋਬਾਈਲ ਐਪ ਇੰਸਟਾਲ ਕਰੋ!
ਡਾਊਨਲੋਡ