Post Image 1
Post Image 2
Post Image 3

ચાડા ચાર વિઘા ખેતર વેચવાનુ છે

નવા બાયપાસ થી માત્ર 300 મીટર અદર,ચાલુ ખેતી,કૂવો,મકાન,તાર ફેન્સીગ, પાણીવાળો વિસ્તાર, વગર જોવડાવ્યે 400 ફૂટ બોર કરો તો પણ પાણી થાય, વિરપુર-ગલિયાવડ રોડ ટચ, જુનાગઢ થી માત્ર 4 km,ફાર્મ હાઉસ, ગૌશાળા, વેર હાઉસ બને તેવુ 4.5 વિધા,પાર્ટી ને અન્ય રોકાણ કરવાનુ હોય બજાર ભાવ થી વેચવાનુ છે.. આજુબાજુ ઘણા કુટુબ સાથે વર્ષો થી રહે છે આથી વાડિએ રહેવાના શોખીન માટે કે વીક એન્ડ મા વાડિએ રહેવું હોય તો પ્રકૃતીની ગોદમા રહેવા માટે બેસ્ટ...તો લગાવો ફોન...પછી કહેતા નહી કે અમે રહી ગયા....

₹1

ਸੰਪਰਕ ਵੇਰਵੇ

ਸੰਪਰਕ ਵਿਅਕਤੀ

છગનભાઈ બાલસ

ਮੋਬਾਈਲ ਨੰਬਰ

ਦੇਖਣ ਲਈ ਲਾਗਇਨ ਕਰੋ

ਸਥਾਨ

ਇਸ ਵਰਗੇ ਹੋਰ ਇਸ਼ਤਿਹਾਰ

ਸਾਰੇ ਦੇਖੋ
Piplana Pane App Icon ਤੇਜ਼ ਪੋਸਟਿੰਗ ਅਤੇ ਤਾਜ਼ਾ ਭਾਵਾਂ ਲਈ ਸਾਡੀ ਮੋਬਾਈਲ ਐਪ ਇੰਸਟਾਲ ਕਰੋ!
ਡਾਊਨਲੋਡ