Post Image 1
Post Image 2
Post Image 3

ખેતી લાયક જમીન વેચવાની છે

ખેતી લાયક જમીન વેચવાની છે ...છ (6) વિઘા....લાઈટ - પાણી ની સુવિધા ઉપલબ્ધ છે...ગામ ના પાદર મા જ...ત્રણ ગામ ના રોડ ઉપર ની વાળી છે...ફાર્મ હાઉસ....તબેલા...કારખાના માટે બેસ્ટ લોકેશન વારી ખુબ જ મોકાની જમીન ભાવ માં વેચવાની છે એક વિધા ના દશ (10) લાખ. ...છ વિઘા જમીન સાથે ચાર વિઘા નો ખરાબો પણ વાપરવા મળી શકે....વાળી ( ખેતર) જોયા પછી બેઠક મા થોડુંક માન રહેશે...ગામ કડેગી, તાલુકો કુતિયાણા ,જી. પોરબંદર. ...બાટવા-માણાવદર તથા કુતિયાણા થી એકદમ નજીક રોડ ઉપર નુ ગામ કડેગી છે.....ચોમાસામાં પણ ટુ વિલ....ફોર વિલ જય શકે . બાજુ ની વાળી ઓમા કાઈમી માટે લોકો બારેમાસ રહે છે......

₹1000000

ਸੰਪਰਕ ਵੇਰਵੇ

ਸੰਪਰਕ ਵਿਅਕਤੀ

Nagajan Vadar

ਮੋਬਾਈਲ ਨੰਬਰ

ਦੇਖਣ ਲਈ ਲਾਗਇਨ ਕਰੋ

ਸਥਾਨ

ਇਸ ਵਰਗੇ ਹੋਰ ਇਸ਼ਤਿਹਾਰ

ਸਾਰੇ ਦੇਖੋ
Piplana Pane App Icon ਤੇਜ਼ ਪੋਸਟਿੰਗ ਅਤੇ ਤਾਜ਼ਾ ਭਾਵਾਂ ਲਈ ਸਾਡੀ ਮੋਬਾਈਲ ਐਪ ਇੰਸਟਾਲ ਕਰੋ!
ਡਾਊਨਲੋਡ