Post Image 1
Post Image 2
Post Image 3

ભોજાભાઈ. B. ઝાલા

વેચવા ના છે બળદ ગાડા ના વીલ પેટ અને એકસલ સહિત કપલીટ ચાલુ કડીકસન માં છે. 7. 19. ના છે. કિંમત છે. 10,000. હજાર છે લેવા હોય તો ફોન કરવો વેચવા ના છે ધોસરા એક ગાડા નૂ ધોસરૂ છે. સાત આઠ. સાતી ના ધોસરા છે. સાગ ના. લાકળા ના. છે. સારા માં સારા. છે લેવા હોય તો ફોન કરજો વેચવા નો છે એક બોર નો કેચીગ હેવી દસ કેજી. દસનો છે. 20. ફુટ છે કિંમત છે. 6000. હજાર છે વેચવા નો છે બોર નો બંબો. સવા નો બંબો છે હેવી કેબલ બંબો છે મોટર ઉતારવા માટે નો. છે. 250. ફુટ છે કિંમત છે એક મીટર ના. 70. રૂપિયા છે લેવા હોય તો ફોન કરજો વેચવા નીચે એક સાયકલ. છે. કિંમત છે. 1000. હજાર છે વેચવા નીચે એક. કલર ટીવી વિડિયો કોન કંપની નીચે. 21. ઈંચની ટીવી. છે. 1000. હજાર છે લેવા ની હોય તો ફોન કરવો ફોન નંબર છે. 8000715713. છે વેચવા ની છે એક ભેસ ત્રીજા વેતર વિયાણી છે. 25. દિવસ ની વિયાણ છે. દિવસ નૂ. દુધ છે. 12,,૧૩ લીટર દૂધ આવે છે હાજરમાં. નીચે પાડો છે દોવા માં સાવ સોજી છે પોચી છે. કિંમત છે એક લાખ પચીછહજાર છે. 125000 છે લેવા ની હોય તો ફોન કરવો. ફોન નંબર છે. 8000715713. છે વેચવા નો છે. મગફળી નો. ભૂકો અવા ચારો. 6. છ વિઘા. નો છે. સારા માં સારો. લીલવણી. કોરો. છે. કિંમત છે. 40,000. ચાલીછ હજાર છે લેવા નો હોય તો ફોન કરવો

₹0

ਸੰਪਰਕ ਵੇਰਵੇ

ਸੰਪਰਕ ਵਿਅਕਤੀ

ભોજા ભાઈ ઝાલા

ਮੋਬਾਈਲ ਨੰਬਰ

ਦੇਖਣ ਲਈ ਲਾਗਇਨ ਕਰੋ

ਸਥਾਨ

ਇਸ ਵਰਗੇ ਹੋਰ ਇਸ਼ਤਿਹਾਰ

ਸਾਰੇ ਦੇਖੋ
Piplana Pane App Icon ਤੇਜ਼ ਪੋਸਟਿੰਗ ਅਤੇ ਤਾਜ਼ਾ ਭਾਵਾਂ ਲਈ ਸਾਡੀ ਮੋਬਾਈਲ ਐਪ ਇੰਸਟਾਲ ਕਰੋ!
ਡਾਊਨਲੋਡ