Post Image 1

લાલ રાજમાં નુ બિયારણ વેચવાનું છે

ઉગવાની ફુલ જવાબદારી થી વેચવાનું છે. બધોય દાનો એક સરખા કલરનો સીંગ કાચી હોય તોય દાનો લાલ કલરનો થાય ફુલ જવાબદારી. એક વિધા મા 18થી 20 કિલો વાવેતર મા જોઈએ. વાવેતર મા 16થી 22 ની જારી સુધી વાવી શકાય છે. રાજમાં ને 15 થી 17 દિવસે, 5/6 પાણી જોઈએ. ઓછા પાણી એ પાકતી બેસ્ટ જાત નુ બિયારણ છે. કોઈ ભાઇ ને ફોન ના લાગે તો what's up મા msg કરવો.

₹1

ਸੰਪਰਕ ਵੇਰਵੇ

ਸੰਪਰਕ ਵਿਅਕਤੀ

હેમંત આહિર

ਮੋਬਾਈਲ ਨੰਬਰ

ਦੇਖਣ ਲਈ ਲਾਗਇਨ ਕਰੋ

ਸਥਾਨ

ਇਸ ਵਰਗੇ ਹੋਰ ਇਸ਼ਤਿਹਾਰ

ਸਾਰੇ ਦੇਖੋ
Piplana Pane App Icon ਤੇਜ਼ ਪੋਸਟਿੰਗ ਅਤੇ ਤਾਜ਼ਾ ਭਾਵਾਂ ਲਈ ਸਾਡੀ ਮੋਬਾਈਲ ਐਪ ਇੰਸਟਾਲ ਕਰੋ!
ਡਾਊਨਲੋਡ