Post Image 1
Post Image 2
Post Image 3

ડિસ્કવર ગાડી વેચવાની છે

ડિસ્કવર ગાડી મોડેલ 2011-12 સ્લેપ સ્ટાર્ટ ગાડી છે બેટરી નવી ટાયર પણ સારા છે, ગાડીમાં પાંચ ગેર આવશે. ફુલ સાચવેલી ગાડી છે. ફુલ ટીપ ટોપ કંડીશન હાલ ગાડી માં કોઈ પણ જાત નો ખર્ચો નથી. કિંમત માં થોડો ઘણો ફેરફાર થય જાશે.

₹25000

संपर्क तपशील

संपर्क व्यक्ती

જેનતી ભાઈ જોષી

स्थान

राणपर, भानवद, देवभूमी द्वारका

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल ऐप इन्स्टॉल करा!
डाउनलोड करा