Post Image 1
Post Image 2
Post Image 3

યોગી નું હલર વેચવાનુ છે

સવા ત્રણ નું હલર છે, ત્રણ સીઝન હાંકેલ છે ,દસ નું ફિલ્ડ માર્શલ નું મશીન છે નવું ,હલર ડબલ પંખા વારુ છે,૧૬ ગેજ નું પતરું છે,આંખો સેટ નવું લીધેલુ છે,કાઇ પણ ફોલ્ટ નથી,મોટું ટ્રેક્ટર નું લીધેલ છે એટલે વેચવાનું છે ,ભેગો મગફળી સાફ કરવાનો ચારણો છે.,સામે સાટા માં ઉંચુ મોડલ પેટ્રોલ બુલેટ ,કે, મોટરસાયકલ હાલસે

₹115000

संपर्क तपशील

संपर्क व्यक्ती

Amit Bhan

स्थान

भाडथर, खंभलिया, देवभूमी द्वारका

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा