ટોટલ ત્રણ ગાયો વેચવાની છે બે ગીર ગાયો છે એક દેશી ગાય છે એક ગીર હોટકી પહેલું વેતર આઠ થી દશ દિવસ ની વાણેલ છે નીચે ગીર વાંસળી છે ચાર થી પાંચ લીટર દૂધ આવે છે બીજી ગીર હોટકી પહેલું વેતર 15 થી 20 દિવસની વાણેલ છે નીચે ગીર વાંસળી છે ત્રણ લીટર દૂધ આવે છે એક દેશી હોટકી પહેલું વેતર 25 દિવસની કાચી છે ત્રણે ગાયો સાવ સોજી છે શાંત સભાની છે ગમે તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને બાંધી છોડી લેવાની પણ છૂટ છે પેલી ગાય ની કિંમત 30000 બીજી ગાય ની કિંમત 18000 ત્રીજી ગાય ની કિંમત 16000 લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ અલગ અલગ પણ આપવાની છે બધી ભેગી પણ આપવાની છે નામ પરેશભાઈ મો 7201947960 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
₹0
Vijay Vala
पाहण्यासाठी लॉगिन करा
गिर सोमनाथ, गुजरात
જુનેદભાઈ બ્લોચ
पाहण्यासाठी लॉगिन करा
गिर सोमनाथ, गुजरात
Dhoriya Arvindbhai
पाहण्यासाठी लॉगिन करा
बोटाड, गुजरात
Rajshi Bhai Kashra Bhai Odedara
पाहण्यासाठी लॉगिन करा
पोरबंदर, गुजरात
Aebhal Mer
पाहण्यासाठी लॉगिन करा
पोरबंदर, गुजरात
Kishanbhai Patel
पाहण्यासाठी लॉगिन करा
मोरबी, गुजरात
भारताच्या सर्वात मोठ्या शेती वर्गीकृत प्लॅटफॉर्ममध्ये सामील व्हा! खरेदी करा, विक्री करा आणि शेतीसाठी आवश्यक सर्व काही शोधा.
हजारो शेती जाहिरातींचा त्वरित प्रवेश मिळवा
जाहिराती ब्राउझ करा, किंमती तपासा आणि डीलर्सशी जोडा
तुमचे उत्पादने विका किंवा जे हवे आहे ते शोधा
भारतभरातील 50,000+ शेतकऱ्यांद्वारे विश्वसनीय
भारताच्या सर्वात मोठ्या शेती वर्गीकृत प्लॅटफॉर्ममध्ये सामील व्हा!
50,000+ शेतकऱ्यांद्वारे विश्वसनीय