Post Image 1
Post Image 2
Post Image 3

4 ગીર ગાય વેચવાની છે

4 ગીર ગાય વેચવાની છે પેલું વેતર છે સુવર્ણ કપિલા ગીર ગાય વેચવાની છે 1 લીટર લીટર દૂધ કરે છે આઠ મહિનાની વિયાણેલ છે નીચે વાછડો છે બે મહિનો ગાભણ છે લાલ ગીર હોડકી વેચવાની છે વેતર પેલું છે 2 3 દિવસની કાચી છે કાબરી ગાય 3 મહિના ની ગાભણ છે ગાય પેલું વેતર છે સાત આઠ મહિનાની વિયાણેલ છે લીટર લીટર દૂધ કરે છૅ લાલ ગાય વેચવાની છે ત્રીજું વેતર છે પાંચ છ મહિનાની વેણેલ છે બે બે લીટર દૂધ કરે છે નીચે વાચડો છે 26 12મો મહિનો 2025 ખુટ થઈ ગઈ છે 4 ગાય ની કિંમત એક લાખને 5, હજાર છે

₹1

संपर्क तपशील

संपर्क व्यक्ती

Rahul Sisodiya

स्थान

शेरगढ, केशोड, जुनागड

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा