Post Image 1
Post Image 2
Post Image 3

hf ગાય વેચવાની છે

Hf ગાય વેચવાની છે બીજું વેતર વ્યાસે 10/12 દિવસ ની વાર છે પેલા વેતર માં 5.5 લિટર દૂધ હતું આ વેતર માં 7 લિટર કરશે ગાય બોવ સારી છે સોજી છે સાવ. બધી જવાબદારી થી દેવાની છે. ઊંચાઈ લંબાઈ માં પૂરી છે ગાભણી હોય ત્યારે 8 માં મહિના સુધી દોવા દેય

₹70000

संपर्क तपशील

संपर्क व्यक्ती

જયદિપ વાઢેર

स्थान

मीतीयाज, कोडिनार, गिर सोमनाथ

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल ऐप इन्स्टॉल करा!
डाउनलोड करा