Post Image 1

અમેરીક્ન ડૉલર ચણા પ્રિમીયમ ક્વૉલીટી - 555 (વેરાયટી)

➡️ મહત્તમ ઉત્પાદન ૧ એકરે ૫૦ થી ૧૨૦ મણ ➡️ બીજ દળ ૧ એકરે ૩૦ કિલો ➡️ પાક્વાના દિવસો ૧૧૦ થી ૧૨૦ દિવસ ➡️ ચિલા-ચાલુ ખેતીથી કંટાળી ગયા હોય તો હવે રો નવીન પાક અમેરીકન ડોલર ➡️ ચણા-૫૫૫ ની ખેતી જે તમને બનાવશે માલામાલ. ➡️ વાવેતરથી લઇ વેચાણ સુધીની તમામ માહિતી મળશે. ➡️ ઓછા પાણીએ થતી જાત છે. પિયત ૪ થી ૬ વખત ડ્રિપ અથવા ફલડથી આપી શકાય છે. ➡️ નકલી અને હલકા બિયારણ થી સાવધાન... બિયારણ ખરીદતા પહેલાં અમારી અવશ્ય મુલાકાત લો... 🟥 મર્યાદીત સ્ટોક 🟥 બુકીંગ ચાલુ છે. બિયારણ મેળવવા માટેનું સરનામું અરવિંદભાઇ બી. પટેલ (બુઢીયાવાળા) મુ.પો. બુઢીયા, તા. ઈડર, જિ. સાબરકાંઠા 📞 ૯૦૧૬૨૩૬૯૮૧ / ૯૪૨૭૦૬૦૨૪૪ પેમેન્ટ આવકાર્ય : રોકડા/બેંક દ્વારા, ડીમાન્ડ ડ્રાફટ (ચેક સ્વીકાર્ય નથી) ♦ PhonePe G Pay : 9427060244

₹0

संपर्क तपशील

संपर्क व्यक्ती

Arvindbhai Patel

स्थान

बुधेद्य, इडार, साबरकांठा

सुरक्षित. सोपे. स्थानिक. अशा प्रकारे पीपळाना पाने वर सौदे होतात.

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा