Post Image 1
Post Image 2
Post Image 3

ખાડેલું વેચવાનું છે

ખડેલી વેચવાની છે, અઢી મયના નો ગાભ છે, પાછું હીટ ઉપર નથી આયવું, લંબાઇ ઊંચાઈ પૂરી, ઊંચાઈ ૫.૫ ફૂટ ઉપર આરામ થી સારા વેલા નુ છે, એની મા ૨ વરસે વિયાતી ને ૧૨ લીટર દૂધ હતું બીજા વેતર માં ચરા ના લીધે દય દેવાનું છે, લેવું હોય તો જ ફોન કરવો, રૂબરૂ માં આવો તો કિંમત માં ફેર થય જહે

₹85000

संपर्क तपशील

संपर्क व्यक्ती

Bhavin Bhatiya

स्थान

भोगात, कल्याणपूर, देवभूमी द्वारका

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल ऐप इन्स्टॉल करा!
डाउनलोड करा