ડબલ એલિવેટર બાલાજી થ્રેશર બાલાજી થ્રેશર સર્વ ખેડૂત મિત્રો માટે લાવ્યુ છે અદ્યતન ટેકનોલોજી થી સજ્જ 3 ફૂટ ડબલ એલિવેટર થ્રેશર જેમા માત્ર 2 જ મજુર થી કામ થઈ શકે છે જેમા છે 3 ફૂટ નો ઓર . બંને બાજુ એલિવેટર સિસ્ટમ હોવાથી કામ ખૂબ જ ચોખ્ખું અને ઝડપી થાય છે. દાણા નું એલિવેટર હોવાથી ખેડૂત મિત્ર ચોખા દાણા ડાયરેક્ટ ટ્રોલીમાં લઈ શકે અથવા કોથળા ભરી શકે છે .કાંધાની સુપડી પર ચુસકી ફેન આપેલ હોવાથી બારીક કચરો તથા ધૂળ રેતી બ્લોવર દ્વારા ઉપડી જવાથી માલ 100 % ચોખ્ખો નીકળે. જે ખેડૂત મિત્રોને આ થ્રેસર લેવું હોય તે નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકે છે Mo: 9601506460 : સંકેતભાઈ 9825245781 : સુરેશભાઈ બાલાજી થ્રેશરના વિડીયો જોવા નીચેની યુટયુબ લીંક ઉપર ક્લિક કરો. https://goo.gl/dyRWGq
₹47
सुरक्षित. सोपे. स्थानिक. अशा प्रकारे पीपळाना पाने वर सौदे होतात.
કેશુ રાતડીયા
पाहण्यासाठी लॉगिन करा
पोरबंदर, गुजरात
Jitu Pampaniya
पाहण्यासाठी लॉगिन करा
गिर सोमनाथ, गुजरात
પરેશભાઈ કાનજીભાઈ ડાભી
पाहण्यासाठी लॉगिन करा
भावनगर, गुजरात
સુભાષભાઈ પરમાર
पाहण्यासाठी लॉगिन करा
गिर सोमनाथ, गुजरात
Vijay Akoliya
पाहण्यासाठी लॉगिन करा
राजकोट, गुजरात
Mujabhai Katara
पाहण्यासाठी लॉगिन करा
जुनागड, गुजरात
भारताच्या सर्वात मोठ्या शेती वर्गीकृत प्लॅटफॉर्ममध्ये सामील व्हा! खरेदी करा, विक्री करा आणि शेतीसाठी आवश्यक सर्व काही शोधा.
हजारो शेती जाहिरातींचा त्वरित प्रवेश मिळवा
जाहिराती ब्राउझ करा, किंमती तपासा आणि डीलर्सशी जोडा
तुमचे उत्पादने विका किंवा जे हवे आहे ते शोधा
भारतभरातील 50,000+ शेतकऱ्यांद्वारे विश्वसनीय
भारताच्या सर्वात मोठ्या शेती वर्गीकृत प्लॅटफॉर्ममध्ये सामील व्हा!
50,000+ शेतकऱ्यांद्वारे विश्वसनीय