Post Image 1
Post Image 2
Post Image 3

jamin vesh Vani se

જમીન વેચાણ માટે ઉપલબ્ધ કુલ 3 વિઘા જમીન તથા અલગથી ખરાબો 1.5 વિઘા નો વેચાણ માટે ઉપલબ્ધ છે. આ જમીન કોડીનાર–સુત્રાપાડા હાઈવે ઉપર આવેલ છે, જે બિઝનેસ અને રોકાણ માટે બહુ જ યોગ્ય સ્થાન ધરાવે છે. આ જમીનમાં પહેલેથી જ નીચેની સુવિધાઓ આવેલ છે: ✅ દુકાન ✅ હોટેલ ✅ મરઘા ફાર્મ ✅ સર્વિસ સ્ટેશન ✅ પાણી નો ડાર પાણી સારૂ હાઈવે ટચ જમીન હોવાથી આવનજાવન સરળ છે અને ભવિષ્યમાં ભાવ વધારાની સારી શક્યતા છે. બિઝનેસ, રોકાણ અથવા અન્ય વ્યાવસાયિક ઉપયોગ માટે આ જમીન ઉત્તમ છે. 👉 વધુ માહિતી માટે સંપર્ક કરો. 9924837245 natha bhai

₹90

संपर्क तपशील

संपर्क व्यक्ती

Jayesh Bambhaniya

स्थान

सिंगसर, सुत्रापाडा, गिर सोमनाथ

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा