Post Image 1
Post Image 2
Post Image 3

સીએનજી મેક્સિમમ વેચવાની છે

સીએનજી maxima ગાડી વેચવાની છે 2019 નું મોડલ વીમો પાર્સિંગ ચાલી ત્રણ વર્ષનો બાટલો રીન્યુ કરાવેલ ગાડી પાવરફુલ એન્જિન કમ્પલેટ ઓછી ચલાવે છે એક નંબર ગાડી છે ત્રણે ત્રણ ટાયર નવા એક્સપાયર ટાયર ગાડી નવી કન્ડિશન જેવી છે કોઈ જાતની ખરાબી નથી લેવી હોય એ જ ફોન કરે જૂનાગઢની સિસ્ટમ સાઉન્ડ ટેપ જૂનાગઢનું નવું છે ટેપ સિસ્ટમને એક મહિનો થયો છે નવી નખ આવેલી છે ખાલી નામે જેને લેવી હોય એને ₹2500 ભરી ખાલી નામે ચલાવી દેવાની છે બાકી ગાડી કમ્પ્લીટ છે

₹155000

संपर्क तपशील

संपर्क व्यक्ती

Asvin Vaghela

स्थान

मोखाणा, जामनगर, जामनगर

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा