Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5

ગાય વેચવાની છે

ગાય વેચવાની છે સાવ સોજી ફૂલ જવાબદારી 3 વેતર વ્યાસે 10 દિવસ ની કાચી છે કાળા ખૂંટ થી ગાભણ છે 6 લિટર દૂધ ની જવાબદારી થોડીક દુબળી છે બાકી કોઈ જાત નો ફોલ્ટ નથી અને સાવ સોજી છેલે સુધી દોવા દયે અને ગમે તેને દોવા દયે ચારેય આચાર ની જવાબદારી

₹20

संपर्क तपशील

संपर्क व्यक्ती

Ram Khambhala

स्थान

भयवदर, उपलेता, राजकोट

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा