Post Image 1
Post Image 2

ગાય વેચવાની છે

ગીર ગાય, સાત આઠ દિવસમાં ત્રીજૂ વેતર વિયાસે, વીયાય ત્યાં સુધી દોવા આપે છે, સાત આઠ લીટર દૂધ થશે, પ્યોર જુનાગઢ લાઈનની છે, ઓમ (બાપ-મોહન CBF) થી ગાભણ છે, કોઈને લેવાની હોય તો whatsapp માં મેસેજ કરવો, વિડીયો મોકલવામાં આવશે, કિંમતમાં વધુ ફેરફાર થશે નહીં.

₹95000

संपर्क तपशील

संपर्क व्यक्ती

સંતોષભાઈ ઠુંમર

स्थान

अंकलेश्वर, भरुच

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल ऐप इन्स्टॉल करा!
डाउनलोड करा