Post Image 1
Post Image 2
Post Image 3

ભેંસ વેચવાની છે

આ ભેંસ વેચવાની છે ચોથું વેતર નીચે પાડી છે 5 દિવસની વેણેલી છે આગલા વેતરમાં એક ટાઈમ નું 9 લીટર દૂધ હતું હાજરમાં એક ટાઈમ 4 લીટર દૂધ છે ફુલ જવાબદારીથી આપવાની છે ગામ સેમરવાવ દેવડી તાલુકો તાલાળા જિલ્લો ગીર સોમનાથ સકીલ ભાઈ

₹105

संपर्क तपशील

संपर्क व्यक्ती

Sakil Chorvada

स्थान

सेमरवाव, टालाला, गिर सोमनाथ

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल ऐप इन्स्टॉल करा!
डाउनलोड करा