Post Image 1

ન્યુ હોલેન્ડ 3230 NX

MFD-2014 42HP 4400 કલાક જેન્યૂન ચાલેલુ. ભારત ની ઓરણી ડબલ ઓફર 4*4.સાથે 8 દાતા. દાતી(નવીયા ફારવા વાળા),રાપ(રોલ સાથે),ચીપીયો,બેલા નુ સાતી, બધી વિગત અહિં લખેલ છે, અણિ કાઢવા ફોન ના કરતા,રબરુ જોઈ જવુ. ગામ શીંગડા. પોરબંદર-જામનગર હાઈ વે. ખંભાળીયા થી 45KM પોરબંર થી 35KM.

₹450000

संपर्क तपशील

संपर्क व्यक्ती

રાણાભાઈ કેશવાલા

स्थान

सींगडा, पोरबंदर

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल ऐप इन्स्टॉल करा!
डाउनलोड करा