Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5

ગાય વેચવાની છે

ગાય વેચવાની છે સાવ સોજી છે ત્રીજું વેતર આઠ દિવસની વાણેલ છે નીચે વાંસળી છે ચાર લીટર દૂધ આવે છે હાજરમાં એક આસર માંથી ઓછું દુધ આવે છે ગમે તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ અને પણ છુટ છે કીંમત 16000 લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ

₹16000

संपर्क तपशील

संपर्क व्यक्ती

Paresh Bera

स्थान

गुंदरण, टालाला, गिर सोमनाथ

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल ऐप इन्स्टॉल करा!
डाउनलोड करा