Post Image 1
Post Image 2
Post Image 3

ગાડું વેચવાનું છે

🚜 પ્રભાત નું (ગાડું) વેચવાનું છે 🚜 Rc બૂક છે ખૂબ જ મજબૂત અને સારી કન્ડિશનમાં ટ્રેક્ટરનું હાઈડ્રોલિક ગાડું વેચવાનું છે. જો તમે ખેતીકામ અથવા કોમર્શિયલ ઉપયોગ માટે ટ્રોલી ખરીદવા માંગતા હોવ, તો આ ઉત્તમ તક છે. ગાડાની વિશેષતાઓ: • કન્ડિશન: એકદમ પાવરફુલ અને ચાલુ કન્ડિશનમાં ગાડું છે • ટાયર: સારી કન્ડિશનમાં ડબલ ટાયર (હવી ડ્યુટી) 3 ટાયર નવા છે 1ટાયર 50% છે • હાઈડ્રોલિક: કમ્પ્લીટ ચાલુ છે (જેક કમ્પ્લીટ છે) • વાડો અને ઠાળ્યું કમલેટ છે • હેવી હબ 12 ના બેરિંગ વાળા છે 👉 જોવા માટે રૂબરૂ આવો વાંસોજ કુંજ ઓટો બસ્ટેંન્ડ ની બાજુમાં

₹190000

संपर्क तपशील

संपर्क व्यक्ती

Parvin Makwana

स्थान

वांसोज, उना, गिर सोमनाथ

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल ऐप इन्स्टॉल करा!
डाउनलोड करा