Post Image 1
Post Image 2
Post Image 3

રેસ્ટોરન્ટ ભાડે આપવાનું છે

ખંભાળીયા 14 કિમી અને ભાણવડ થી 35 કિમી મેઈન રોડ પર ભાણખોખરી 66 KV ની સામે રેસ્ટોરન્ટ ભાડે આપવાનું છે તુરંત શરૂ કરી શકાય એવું સેટઅપ ચા પાન ફાકી અને ઠંડા પીણાં ના સ્ટોલ માટે અલગથી જગ્યા વિશાળ પાર્કિંગ , ફૂલ હવા ઉજાસ વાળું 750 લીટર ની 4 પાણી ની ઓવરહેડ ટાંકીઓ 6 કે.વી. લાઈટ કનેક્શન લાઈટિંગ ઇન્વર્ટર 1 hp ની ઘરધંટી 800 સ્ક્વેર ફુટ નું નવું બાંધકામ ટીવી અને સીસીટીવી કેમેરા સાથે પંજાબી ગુજરાતી અને ચાઇનીઝ રસોડાનું સેટઅપ કોમર્શિયલ LPG કનેક્શન સાથે નવા ફર્નિચર અને વાસણ સાથે રેસ્ટોરન્ટનું MSME રજિસ્ટ્રેશન

₹25000

संपर्क तपशील

संपर्क व्यक्ती

Shantilal Sureliya

स्थान

भाण खोखरी, खंभलिया, देवभूमी द्वारका

सुरक्षित. सोपे. स्थानिक. अशा प्रकारे पीपळाना पाने वर सौदे होतात.

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा