Post Image 1
Post Image 2
Post Image 3

દેવ ભાઈ. B. ઝાલા

વેચવા ની છે એક બળદ ગાડું ચાલુ કડીકસન છે લોખંડ ઉધુ છે કિંમત છે.16000. હજાર છે વેચવા ના છે બળદ ના સાતી ના ધોસરા નાના મોટા છ. સાત ધોસરા છે લેવાના હોય તો ફોન કરજો વેચવાની છે સાયકલ છે એક સાયકલ છે એની કિંમત છે. 1500. રૂપિયા છે વેચવા નો છે. બંબો સવા નો છે દસ કેજી હેવી બોરનો છે. 250. ફુટ છે કિંમત છે એક. મિટર ની. 65 રૂપિયા છે કોઈ ભાઈ ઈ. પાછે સીંગળાવાળા ટ્રેક્ટર ની ટોલી. વેચવા ની હોય તો કહેજો આમાં રે લેવા ની છે. ફોન નંબર છે. 8000715713. છે વેચવા નૂ છે બોર કેબલ ત્રાબાનૂ. 4mm પટી કેબલ હેવી છે. 250. ફુટ છે. બીજૂ કેબલ ત્રાબાનૂ. 2,mm. પટી કેબલ હેવી છે. 250. ફુટ છે લેવા નૂ હોય તો ફોન કરજો વેચવા નો છે બોરનો કેસીગ હેવી 10 નો છે 20 ફુટ છે લેવા નો હોય તો ફોન કરજો એક ટીવી વેચવા ની છે કલર ટીવી છે લેવા ની હોય તો ફોન કરજો વેચવા નો છે મગફળી નો ભૂકો. પાલો. મણ ના ઈસા બે એક મણ ની કીમત છે. 210. રૂપિયા છે લેવા ની હોય તો ફોન કરજો ફોન નંબર છે. 8000715713. છે

₹0

संपर्क तपशील

संपर्क व्यक्ती

ભોજા ભાઈ ઝાલા

स्थान

वधावी, जुनागड

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा