Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5
Post Image 6

ગાય વેચવાની છે

ગાય વેચવાની છે પેલું વેતર તાજી વિયાણેલ છે ૧૦ દિવસ ની વિયાણેલ છે નીચે વાછડી છે ૩+૩... લીટર દૂધ આવે છે દોવા માં કેવરાવે છે હાડ ગજું પૂરું છે ગામ ગુણવંતપૂર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો લેવા માટે રૂબરૂ આવી જવું ગાય ની કિંમત:-૧૨૦૦૦ રાખેલ છે રૂબરૂ જોયા પછી કિમત થોડો ફેરફાર કરવા આવશે

₹12000

संपर्क तपशील

संपर्क व्यक्ती

જુનેદભાઈ બ્લોચ

स्थान

गुणवंतपुर, पाटण वेरावल, गिर सोमनाथ

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल ऐप इन्स्टॉल करा!
डाउनलोड करा