Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5
Post Image 6

માર્ટિન મહાવીર થ્રેશર

માર્ટિન થ્રેશર છેલ્લા 50 વર્ષથી ખેડૂતોમાં વિશ્વસનીય નામ છે. છેલ્લા પાંચ વર્ષથી માર્ટિન પાછળ ટોકરી મોડલ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છના ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય અને સુપ્રસિદ્ધ બન્યો છે. માર્ટિન મહાવીર મલ્ટી ક્રોપ થ્રેશરની ખાસિયતો: 1️⃣ મજબૂત હેવી પાઈપમાંથી બનેલી ચેસીસ 2️⃣ 3 નંગ હેવી ફ્લાયવ્હીલ તથા ઝીરો મેન્ટેનન્સ ગિયર બોક્સ 3️⃣ ટાટા સ્ટીલમાંથી બનેલી હેવી બોડી 4️⃣ થ્રેશર ચલાવવા માટે માત્ર 2 થી 3 મજૂરોની જરૂર 5️⃣ ઓછા ડીઝલમાં વધારે એવરેજ 6️⃣ આધુનિક ડિઝાઇનથી ખૂબ ઓછું વાઇબ્રેશન 7️⃣ નીચે દર્શાવેલા તમામ પાકોમાં ઉત્તમ પરિણામ આપે છે: 👉 ઘઉં, બાજરી, જુવાર, ગુવાર, મેથી, જીરુ, ઇસબગુલ, વરિયાળી, રાયડો, રાજગરો, ધાણા, ચણા, તુવેર, સોયાબીન, મગ, અડદ, કલૌંજી, ડુંગળીનું બીજ, સૂર્યમુખીનું બીજ, તલ, અજમો વગેરે. 🎥 વિડિયો જોવા માટે : માર્ટિન મહાવીર મોડલના વિવિધ પાકોના વિડીયો જોવા માટે નીચે આપેલી YouTube લિંક પર ક્લિક કરો: 👉 https://youtube.com/@martinthresher?si=hJdyH7biejUCJsmJ 📞 બુકિંગ / ખરીદી માટે સંપર્ક કરો : 📱 09879554922 📱 06352694102 📱 09825751064 🏭 સરનામું : Martinen Engineering Co. Opp. Gujcomasol, Unjha – Unava Highway, Unjha – 384170 📍 લોકેશન જોવા માટે ક્લિક કરો : 👉 https://maps.app.goo.gl/8Q2SDgXEoxA4yDeP8

₹1

संपर्क तपशील

संपर्क व्यक्ती

Dharmik Patel

स्थान

उन्झा, उंझा, मेहसाणा

सुरक्षित. सोपे. स्थानिक. अशा प्रकारे पीपळाना पाने वर सौदे होतात.

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा