Post Image 1
Post Image 2
Post Image 3

બકરાની લીંડીનું ખાતર

અમારે ત્યાંથી ભાઈ વ્યાજબી ભાવે બકરાનું દેશી લીંડીનું ખાતર મળશે 10 કિલો 15 કિલો નાના રોકડાઓમાં નાખવા માટે નારીયારી ની રીંગુ કરીને તેમાં નાખવું હોય તો 50 કિલો નું પેકિંગ મળી જશે ભાઈ બોરીની અંદર પ્યોર દેશી ભાઈ કોઈ જાતની ભેળસેળ નહીં વ્યાજબી ભાવે મળી જશે ભાઈ 5૦ કિલોના 150 રૂપિયા બોરી નો ભાવ છ એવી જ રીતના વિવિધ જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાય છે જે પણ ભાઈ ને જોઈએ તે કોન્ટેક્ટ કરજો

₹150

संपर्क तपशील

संपर्क व्यक्ती

Navaz Turak

स्थान

वेरावळ, वेरावल शहर, गिर सोमनाथ

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा