રેસ્ટોરન્ટ ભાડે આપવાનું છે(800 સ્ક્વેર ફુટ ) સ્ટાફ ને રેવાની વ્યવસ્થા અલગ થી (200 સ્ક્વેર ફુટ ) ચા, પાન, ફાકી અને ઠંડા પીણાં ના સ્ટોલ માટે અલગથી જગ્યા વિશાળ પાર્કિંગ , ફૂલ હવા ઉજાસ વાળું 750 લીટર ની 4 પાણી ની ઓવરહેડ ટાંકીઓ 6 કે.વી. લાઈટ કનેક્શન સાથે બેટરી ઈન્વર્ટર 1hp ની ઘરઘંટી નવું બાંધકામ ટી.વી. અને સી.સી.ટીવી કેમેરા સાથે પંજાબી, ગુજરાતી અને ચાઇનીઝ રસોડાનું સંપૂર્ણ સેટઅપ કોમર્શિયલ LPG કનેક્શન નવા ફર્નિચર અને વાસણ સાથે રેસ્ટોરન્ટનું MSME રજિસ્ટ્રેશન એડ્રેસ: ભાણ ખોખરી , મેઈન રોડ પર ભાણખોખરી 66 KV ની સામે તા.ખંભાળિયા , જી.દેવભુમિ દ્વારકા ખંભાળીયા થી 14 કિમી અને ભાણવડ થી 35 કિમી ભાડું રૂ 25000/ મહિના નું (રેસ્ટોરન્ટ તથા સ્ટાફ રૂમ બન્ને નું)
₹25000
संपर्क व्यक्ती
Shantilal Sureliya
मोबाइल नंबर
पाहण्यासाठी लॉगिन करास्थान
भाण खोखरी, खंभलिया, देवभूमी द्वारका
ભીખુ ડાડુભાઇ કરંગીયા
पाहण्यासाठी लॉगिन करा
देवभूमी द्वारका, गुजरात
Sagar Thakor
पाहण्यासाठी लॉगिन करा
राजकोट, गुजरात
Samraj Mayani
पाहण्यासाठी लॉगिन करा
देवभूमी द्वारका, गुजरात
Mulubhai Garchar
पाहण्यासाठी लॉगिन करा
जुनागड, गुजरात
Vijay Bhojani
पाहण्यासाठी लॉगिन करा
अमरेली, गुजरात
Jayesh Bhai Ahir
पाहण्यासाठी लॉगिन करा
देवभूमी द्वारका, गुजरात
भारताच्या सर्वात मोठ्या शेती वर्गीकृत प्लॅटफॉर्ममध्ये सामील व्हा! खरेदी करा, विक्री करा आणि शेतीसाठी आवश्यक सर्व काही शोधा.
हजारो शेती जाहिरातींचा त्वरित प्रवेश मिळवा
जाहिराती ब्राउझ करा, किंमती तपासा आणि डीलर्सशी जोडा
तुमचे उत्पादने विका किंवा जे हवे आहे ते शोधा
भारतभरातील 50,000+ शेतकऱ्यांद्वारे विश्वसनीय
भारताच्या सर्वात मोठ्या शेती वर्गीकृत प्लॅटफॉर्ममध्ये सामील व्हा!
50,000+ शेतकऱ्यांद्वारे विश्वसनीय