Post Image 1
Post Image 2
Post Image 3

નેચર પાણી ૧૦ વિઘા વેચવાની

જેતપુર સોમનાથ ફોરલેન પરથી ૭૦૦ મીટરના રસ્તે ત્રણ સીઝન ના પાણી વારી જૂનાગઢ થી ફક્ત ૧૮ કિલોમીટર ૧૦ વિઘા. ભાવ ૧૨ લાખ નો વિધો. ટાઈટલ ક્લીઅર જુની શરત એકજ નામે. ૧૫ ફૂટ કાળી માટી ના દર વાળી. ગામ:કણઝા નો સર્વે નંબર, તાલુકો: વંથલી, જિલ્લો: જૂનાગઢ સગવડ: ૧ બોર અને ૧ પાકો કૂવો. બારે માસનું પાણી. અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન, સ્લેબ વારો એક ૧૨x૯ નો રૂમ, ફેન્સિંગ, આવવા જવા માટે પહોળો રસ્તો આંબા, ચીકુ, જામફળ, નાળિયેરી કોઈ પણ બગીચા માટે તેમજ ઘઉં, બાજરી, કઠોળ, શાકભાજી, શેરડી બધા પાક માટે અનુકૂળ. ૬૬ કેવી સબસ્ટેશન થી ૧.૨૫ કિલોમીટર. બહાર ગામ જવાનું હોવાથી તુરંત આટલા ફિક્સ ભાવે વેચવાની છે.

₹12

संपर्क तपशील

संपर्क व्यक्ती

Lakhmanbhai Ahir

स्थान

कणजा, वंठली, जुनागड

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल ऐप इन्स्टॉल करा!
डाउनलोड करा