Post Image 1
Post Image 2
Post Image 3

એગ્રો-રૂરલ ટુરિઝમ ટ્રેનિંગ [ફ્રી]

એગ્રો-રૂરલ ટુરિઝમ ટ્રેનિંગ [ફ્રી] • શું તમે દેશ વિદેશ ના લોકોને તમારા ગામડે બોલવા માંગો છો અને લાખો રૂપિયા કમાવા માંગો છો? • શું તમે તમારા બાળકોને ઇંગ્લીશ, ફ્રેન્ચ, જર્મન, રશિયન, સ્પેનિશ વગેરે ભાષાઓ મફતમાં શીખવાડવા માંગો છો? • શું તમે તમારી ગૌશાળામાં કામ કરવા માટે યુરોપીઅન લોકોને બોલવા માંગો છો? • શું તમે તમારા ખેતરમાં મફતમાં કામ કરવા અમેરિકા, બ્રિટેન, ઓસ્ટ્રેલિયા, રશિયા જેવા દેશોમાંથી લોકોને બોલવા માંગો છો? • શું તમે તમારા ગામને ભારતનું નંબર ૧ વિલેજ બનાવા માંગો છો? • શું તમે ગામની શાળામાં દેશવિદેશના લોકોને મફતમાં ભણાવા બોલાવી અને ગામની શાળાને ઇન્ટરનેશનલ સ્કૂલ બનાવા માંગો છો? • શું તમે દેશવિદેશના લોકોને તમારા લગ્નમાં બોલાવી અને મેરેજને યાદગાર બનાવા માંગો છો? મિત્રો આ બારકોડ સ્કેન કરો અને મફત ટ્રેનિંગ મેળવી ગામડે બેઠા બેઠા લાખો કમાઓ

₹1

संपर्क तपशील

संपर्क व्यक्ती

Rohan Patel

स्थान

राजकोट, राजकोट, राजकोट

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा