ટોટલ પાંચ ગાયો વેચવાની છે સાવ સોજી છે ફુલ જવાબદારીથી આપવાની છે ત્રણ ગાયો વાણેલ છે બે ગાયો ગાભણ છે એક ગાય એસબ બે મહિનાની વાણેલ છે નીચે વાસળી છે ચાર થી પાંચ લીટર દૂધ આવે છે હાજરમાં બીજી ક્રોસ ગાય 15 થી 20 દિવસની કાચી છે આગલા વેતરમાં સાડા છ લીટર દૂધ હતું ત્રીજી દેશી ગીર હોટકી પહેલું વેતર બે દિવસ ની વાણેલ છે નીચે વાસડો છે 2.5 l દૂધ આવે છે હાજરમાં ચોથી ગાય ત્રીજું વેતર 10 થી 12 દિવસની વાણેલ છે નીચે વાસડો છે ત્રણ લીટર દૂધ આવે છે હાજરમાં પાંચ મી ગાય પહેલું વેતર હોડકી એક મહિના દિવસની કાચી છે પાંચે ગાયો સાવ શોધી છે શાંત સ્વભાવની છે ગમે તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને બાંધી છોડી લેવાની પણ છૂટ પેલી એસબ ગાય ની કિંમત 40000 બીજી ક્રોસ ગાયની કિંમત 32000 પહેલુ વેતર ગીર હોટકી ની કિંમત 22,000 ચોથી ગાય ની કિંમત 18000 પાંચ મી ગાય ની કિંમત 16000 લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ અલગ અલગ પણ આપવાની છે બધી ભેગી પણ આપવાની છે નામ પરેશભાઈ મો 7201947960 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
₹0
Bhagvan Dodiya
पाहण्यासाठी लॉगिन करा
गिर सोमनाथ, गुजरात
જયસુખભાઇ વાજા
पाहण्यासाठी लॉगिन करा
गिर सोमनाथ, गुजरात
Ramde Bhai Bhatiya
पाहण्यासाठी लॉगिन करा
देवभूमी द्वारका, गुजरात
Shaktisinh Gohil
पाहण्यासाठी लॉगिन करा
भावनगर, गुजरात
ઈસાકભાઈ મતવા લાખાણી
पाहण्यासाठी लॉगिन करा
राजकोट, गुजरात
Krishna Naghera
पाहण्यासाठी लॉगिन करा
गिर सोमनाथ, गुजरात
भारताच्या सर्वात मोठ्या शेती वर्गीकृत प्लॅटफॉर्ममध्ये सामील व्हा! खरेदी करा, विक्री करा आणि शेतीसाठी आवश्यक सर्व काही शोधा.
हजारो शेती जाहिरातींचा त्वरित प्रवेश मिळवा
जाहिराती ब्राउझ करा, किंमती तपासा आणि डीलर्सशी जोडा
तुमचे उत्पादने विका किंवा जे हवे आहे ते शोधा
भारतभरातील 50,000+ शेतकऱ्यांद्वारे विश्वसनीय
भारताच्या सर्वात मोठ्या शेती वर्गीकृत प्लॅटफॉर्ममध्ये सामील व्हा!
50,000+ शेतकऱ्यांद्वारे विश्वसनीय