17

શુદ્ધ ગીર ગાય અને Bull nu વેચાણ - વિક્રમ સિંહ ચૌહાણ Siya Farms - Ahmedabad. અમદાવાદથી 25 કિ.મી., બાવળુ ગામ, થોળ ખાતે 60 પશુઓની શુદ્ધ ગીર ગાયની ગૌશાળા. ઓર્ગેનિક રીતે ઉછેરેલી શુદ્ધ ગીર ગાયો, વાછરડીઓ, વાછરડું અને એક Bull. વેચાણ માટેના પશુઓ: • ગાયો: 5 ગીર ગાયો, પ્રથમ દૂધાળ, 3 લિટર દૂધ આપે છે. 3 ગાયો સાથે વાછરડી અને 2 સાથે વાછરડું છે. તમામ સ્વસ્થ, રસીકરણ પૂર્ણ. • ગર્ભવતી ગાય: 1 ગીર ગાય, 5 મહિનાની ગર્ભવતી, ત્રીજા વેતર, અગાઉ એક વખતના 6 લિટર દૂધ આપ્યું. • વાછરડીઓ: 3 ગીર વાછરડીઓ (2 વર્ષની) અને 1 વાછરડી (1.5 વર્ષની), સ્વસ્થ, ભવિષ્યમાં ઉચ્ચ દૂધ ઉત્પાદન માટે આદર્શ. • નર વાછરડું: 1 શુદ્ધ ગીર, 2 વર્ષનું, Prince જસદણ bull na seman થી AI દ્વારા. માતા લક્ષ્મી (એક વખતન 6 લિટર). સંવર્ધન માટે શ્રેષ્ઠ. • Bull: માધવ લાલ, 4 વર્ષનો, શુદ્ધ ગીર, ઉત્તમ સંવર્ધન ગુણવત્તા, મજબૂત આરોગ્ય. ખાસ વિશેષતાઓ: અમારા પશુઓ શુદ્ધ ગીર જાતના છે, જે વધુ ફેટવાળું દૂધ અને રોગ પ્રતિકારક શક્તિ માટે પ્રખ્યાત છે. ફોટા અને વિડિયો "પીપળાના પાને" એપ પર જુઓ.

₹325000

संपर्क तपशील

संपर्क व्यक्ती

Vikram Singh Chauhan

स्थान

अहमदाबाद, अहमदाबाद, अहमदाबाद

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा