Post Image 1
Post Image 2

320GB External Hard Disk – Unused,

unionSine 500GB External Hard Disk વેચવાને છે. હાર્ડ ડિસ્ક બિલકુલ નવી (Unused) છે. બોક્સ સીલ સાથે — કોઈ પણ ઉપયોગ કર્યો નથી. USB 3.0 સપોર્ટ હોવાથી સ્પીડ બહુ સારી મળે છે. 3 વર્ષની વોરંટી સાથે મળશે. સાથે ઓરિજિનલ બોક્સ, કેબલ અને વોરંટી કાર્ડ મળશે. Amazon માં હાલ કિંમત લગભગ ₹1699 છે, હું ફક્ત ₹1200 માં આપીશ. સ્થાન: સુરજકરાડી, દેવભૂમિ દ્વારકા

₹1200

संपर्क तपशील

संपर्क व्यक्ती

Mehul Rathod

स्थान

सुरजकराडी, देवभूमी द्वारका

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा