જમીન સસ્તા ભાવમા આપવાની છે.

ગામ ખસ, (બોટાદ થી 10 કિલોમીટર) ખસ-બગડના રોડથી બીજુ ખેતર જમીન સારી અને ઉપજ વાળી કુલ 10 વિઘા જમીન છે. અત્યારે કોઈ કારણ સર વાવેતર કરતા નથી. વિઘાનો ભાવ 5 લાખ. રોકાણ કે વાવેતર માટે ખૂબ જ સારી જમીન...

₹500000

संपर्क तपशील

संपर्क व्यक्ती

Dhruvrajbhai Dhadhal

स्थान

खास, रणपूर, बोटाड

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा