Post Image 1

ગાયુ માટે ચારો લેવાનો છે

કોઈ ભાઈને નવો જુનો ચારો આપવો હોય તો રેઢિયાર ગાયો માટે જોઈએ છે સારો નબળો ગમે તેવો ચાલે પોરુકો ગોદામા હોય અને સાફ કરવાનું હોય તો પણ ચાલે દસ પંદર ભારી જેટલું હોય ને તો કેજો કેશોદ તાલુકાની આજુબાજુમાં હોય તો કેજો

₹0

संपर्क तपशील

संपर्क व्यक्ती

ચેતન ચાવડા

स्थान

केशोद, केशोड, जुनागड

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल ऐप इन्स्टॉल करा!
डाउनलोड करा