Post Image 1
Post Image 2
Post Image 3

થ્રેશર વહેંચવાનું છે.

NVT આ થ્રેશર વહેચવાનું છે મોડલ 2022 2023 નું છે મગફળી ચણા મગ અડદ સોયાબીન જેવા બધા જ પાકો નીકળી શકે છે બધા જ પ્રકાર ની જવાબદારી સાથે વહેચવાનું છે મુખ્ય વિશેષતાઓ....... ડબલ લોડ વ્હીલ કચરો કાઢવા માટે બારી(સ્પેશિયલ બનાવેલી ઓર્ડર આપી) રિવર્સ ગિયર બોક્સ (થ્રેશર ઊંધું ફેરવવા માટે) સાથે આપવાની વસ્તુ...... મગફળી ચણા મગ અડદ ની ડ્રમજાળ બધા ચારણા બધા જ પ્રકારની જવાબદારી સાથે થ્રેશર વહેચવાનું છે

₹270000

संपर्क तपशील

संपर्क व्यक्ती

Ravi Kher

स्थान

ईश्वरीया, पाटण वेरावल, गिर सोमनाथ

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल ऐप इन्स्टॉल करा!
डाउनलोड करा