Post Image 1
Post Image 2
Post Image 3

ઘોડી વેચવાની છે

રોજી ઘોડી વેચવાની છે ગજુ 61+ સાલુ ફુલેકા ની ઘોડો બતાવેલો લાઇન નો 2 મહિના થયા સાવ સોજી જવાબદારી લેવી હોય તો જ ફોન મેસેજ કરજો ટાઇમ પાસ કરવા ના કરતા એવો ટાઈમ નથી એટલે ડિટેલ આખી આમાં જ વાંચી ને ફોન કરવો ફોટા બધા તાજા જ છે ભાવ માં ખાલી માન રહશે

₹350000

संपर्क तपशील

संपर्क व्यक्ती

Mahendra Kathi

स्थान

रबारीका, जेतपूर, राजकोट

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल ऐप इन्स्टॉल करा!
डाउनलोड करा