Post Image 1

10 વીઘા જમીન વેસવાની છે.

કબજો 12 વીઘા લાલપુર નો સર્વે નંબર લાલપુર સ્વાતંત્ર રસ્તો જામનગર હાઈવે થી 3 જો નંબર ગણેશ જીન થી 1 કિલોમીટર દૂર કારી ને ફળદુપ માટીને ને તાકાત વારી જમીન સે વાડીએ પાકા મકાન પ્રાઇવેટ ટી સી લાઈટ કનેકશન બોર બે સિઝનનું ફૂલ પાણી 200 ફૂટે હાલે ફુલ લોકેશન વારી અને રૂપાવટી ની કેનાલ પણ લાગે લેવી હોય તોજ ફોન કરવો ભાવ ફિક્સ સે ત્રીસ લાખ વીઘા ના

₹3000000

संपर्क तपशील

संपर्क व्यक्ती

Devsi Ahir

स्थान

नांदुरी, लालपूर, जामनगर

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल ऐप इन्स्टॉल करा!
डाउनलोड करा