Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5
Post Image 6

ગાય અને વાછરડો દેવાના છે.

1. શુદ્ધ ગીર નીલડી ગાય અને વાછરડો દેવાના છે. 2. પેલું વેતર વ્યાનેલ છે અને સાથે વાછરડો ધાવે છે. 3. રોજ સવારે ૧ લીટર અને સાંજે ૧ લીટર દૂધ કરે છે. 4. ૧ મહિનો થયો બીજદાન મુકાવેલું છે (તારીખ: ૦૧/૧૦/૨૦૨૬). 5. જેને રાખવાની ઈચ્છા હોય તે તાત્કાલિક સંપર્ક કરે.

₹0

संपर्क तपशील

संपर्क व्यक्ती

અરૂણ ભોગેસરા

स्थान

जुनागढ, जुनागड

सुरक्षित. सोपे. स्थानिक. अशा प्रकारे पीपळाना पाने वर सौदे होतात.

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल ऐप इन्स्टॉल करा!
डाउनलोड करा