Post Image 1
Post Image 2

પ્લોટ વેચવાના છે.

1. જે. જે. કબીર -2 પ્લોટ - કુલ 1930 ફુટ જગ્યા રણજીત સાગર રોડ ઉપર, VDB પાર્ટી પ્લોટ ની પાછળ, ઉત્કર્ષ સ્કૂલની સામે, કોમન પ્લોટની બાજુમાં 2 પ્લોટ બાજુ બાજુમાં વેચવાના છે. કુલ જગ્યા 1930 ફૂટ. ત્યાં નવા પ્લોટિંગ માં 3400 ભાવ બિલ્ડરો એ બહાર પડેલ છે. તેના કરતાં ઓછી કિંમત માં વ્યાજબી ભાવે દેવાના છે. ફુલ્લી ડેવલપ સોસાયટી. 70 ટકા રહેવા આવી ગયા છે. 2. ખોડલગ્રીન સોસાયટી + 1 પ્લોટ - 1250 ફૂટ રણજીત સાગર રોડ ઉપર, VDB પાર્ટી પ્લોટ ની પાછળ, ગેટપેક સોસાયટી, વ્યાજબી ભાવે દેવાનો છે. સામે સારા લોકેશન વાળી ખેતીની જમીન ચાલે. બેઠક માં ભાવમાં ફેરફાર થશે.

₹3150

संपर्क तपशील

संपर्क व्यक्ती

Hiren Mandalia

स्थान

जामनगर

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल ऐप इन्स्टॉल करा!
डाउनलोड करा